COVID-19ની પરિસ્થિતિમાં ઓનલાઇન કલાસથી શિક્ષણ કાર્ય બાબતે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ PRAGYATA માર્ગદર્શિકાનું પાલન કરાવવા બાબત
Subject : COVID-19 Paristhiti ma PRAGYATA Margdarshika nu Palan Karva Babat
Paripatra by : SSA Gujarat
Date : 10-12-2020
COVID-19 ના સમયમાં સરકારશ્રી દ્વારા હોમ લર્નિંગ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ને ઘર બેઠા શિક્ષણ મળી રહે તે ઉદ્દેશ્યથી સમગ્ર શિક્ષા અને ગુજરાત સરકાર દ્વારા બાળકો શાળાના વર્ગખંડમાં બેસીને જ અભ્યાસ કરે છે તેવું અનુભવે તે માટે લાઇવ વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરેલ છે. આ ઉપરાંત, સ્થાનિક રીતે પણ શાળા કક્ષાએથી શિક્ષકો દ્વારા ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવેલ છે.
ઉક્ત ઓનલાઇન ક્લાસથી શિક્ષ્ણ કાર્ય માટે શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વરા CIET અને NCERT મારફત PRAGYATA માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જેના અમલીકરણ સારું ગુજરાતીમાં અનુવાદિત માર્ગદર્શિકા આપની કક્ષાએથી ઘટતી કાર્યવાહી માટે આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે.
PRAGYATA માર્ગદર્શિકા (ગુજરાતીમાં અનુવાદિત)
Paripatra.co | Educational Circulars: All circulars declared by the State Government and Central Government and GR. Such as .. Educational Circulars of Primary / Secondary Education, Circulars of Government Schemes, Circulars for Government Employees, Circulars on Jobs and Law .. primary school paripatra, ccc all paripatra, Gujarat Education Department Paripatra, raja paripatra, blo paripatra, ashram shala gujarat paripatra, gujarat higher education department gr, bin kheti paripatra, Pension paripatra, 7th pay paripatra, grade pay letter...
COVID-19 Paristhiti ma PRAGYATA Margdarshika nu Palan Karva Babat