-->

Ads 720 x 90

Mucker mycosis Angeni Guideline Mokalva Babat

Mucker mycosis Angeni Guideline Mokalva Babat Office of Medical Education and Research - Gujarat no Letter. Vadhu Mahiti mate Letter Juo

Subject : Mucker mycosis Angeni Guideline Mokalva Babat

Paripatra by : Office of Medical Education and Research - Gujarat

Date : 21-12-2020

મ્યુકરમાયકોસિસ રોગ અંગેની માર્ગદર્શિકા મોકલવા અંગે.
 મ્યુકરમાયકોસિસ એ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે , જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને અન્ય બીમારીઓ હોય તેમને આ ચેપ લાગવાની સંભાવના રહેલી હોય છે અને આ ચેપ ગંભીર હોય છે , જેમાં મૃત્યુનું પ્રમાણ 50 % જેટલું જોવા મળી શકે છે . 
સામાન્ય રીતે મ્યુકરમાયકોસિસના છૂટાછવાયા કેસો જોવા મળતા હોય છે , પણ હાલમાં જ અમદાવાદ અને રાજકોટમાં મ્યુકરમાયકોસિસના કેસો કોવિડ સંક્રમણ થયેલ દર્દીઓમાં નોંધાયેલા માલુમ પડેલ છે , જેથી જિલ્લાના અધિકારીશ્રીઓ , તજજ્ઞશ્રીઓ તથા મેડિકલ ઓફિસરશ્રીઓ આ રોગ અંગે માહિતગાર થાય તે હેતુથી આ સાથે તેની માર્ગદર્શિકા પાઠવી આપવામાં આવે છે .

Paripatra.co | Educational Circulars: All circulars declared by the State Government and Central Government and GR. Such as .. Educational Circulars of Primary / Secondary Education, Circulars of Government Schemes, Circulars for Government Employees, Circulars on Jobs and Law .. primary school paripatra, ccc all paripatra, Gujarat Education Department Paripatra, raja paripatra, blo paripatra, ashram shala gujarat paripatra, gujarat higher education department gr, bin kheti paripatra, Pension paripatra, 7th pay paripatra, grade pay letter...

Mucker mycosis Angeni Guideline Mokalva Babat


Related Posts

PARIPATRA PDF

Subscribe Our Newsletter